આ પેજ પરથી તમે પ્રગતિનો પથ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. આ પુસ્તિકા ભારતમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને કરિયર માર્ગદર્શકો માટે એક અનિવાર્ય માર્ગદર્શિકા છે.
મેડિકલ (NEET), પેરા-મેડિકલ, એન્જિનિયરિંગ (JEE, GUJCET) પ્રવેશ પ્રક્રિયા અને દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ અંગેની તમામ વિગતો આ પુસ્તિકામાં આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત NSP, MYSY, ડિજિટલ ગુજરાત તેમજ વિવિધ ટ્રસ્ટોની સ્કોલરશિપ મેળવવાની રીત દર્શાવવામાં આવી છે.
પુસ્તિકા વિગત:
- નામ: પ્રગતિનો પથ (ઉચ્ચ શિક્ષણ અને સ્કોલરશિપ માર્ગદર્શિકા)
- લેખક: પીર સૈયદ ઈશાકમિયાં અલઅબ્બાસી અલહાશિમી M.A.B.Ed.
- સ્થળ: ખાનકાહ-એ-આલિયા, ભુજ કચ્છ
- સત્તાવાર પોર્ટલ: National Scholarship Portal
Download PDF
