માવરાઉન્નાહર પર કયામત – બુખારા અને સમરકંદનું પતન ઇસ્લામિક ઇતિહાસના પાનાઓ જ્યારે પણ લોહીથી ખરડાયેલી કલમે લખાયા...
તાતારીઓનો પ્રકોપ (الكامل في التاريخ)
ઈતિહાસકાર ઈબ્ન અલ-અસીરના અમર ગ્રંથ ‘અલ-કામિલ ફિત-તારીખ’ (الكامل في التاريخ) ના આધાર પર ૧૩મી સદીમાં મુસ્લિમ વિશ્વ અને અન્ય સભ્યતાઓ પર તૂટી પડેલા મોંગોલ (તાતાર) આક્રમણો, અભૂતપૂર્વ વિનાશ અને ઐતિહાસિક ઉથલપાથલનો સત્તાવાર અને વિગતવાર ચિતાર આપતી વિશેષ શ્રેણી.
