સાચો ઝુહ્દ: કુરઆન અને મકતૂબાતના પ્રકાશમાં અનાસક્તિનું રહસ્ય

1 thought on “સાચો ઝુહ્દ: કુરઆન અને મકતૂબાતના પ્રકાશમાં અનાસક્તિનું આધ્યાત્મિક વિજ્ઞાન (ભાગ:૮)

  1. “બહેલૂલ દાના વિશે સાંભળ્યું, ત્યારથી મને આવા જ કોઈ આધ્યાત્મિક શખ્સની તલાશ હતી; અને ખુદાએ મને તમારાથી મલાવ્યો, મુર્શીદ એ વાતનો હું ખુદાનો શુક્ર અદા કરું છું. હે અલ્લાહ, આ આધ્યાત્મિક માર્ગને હંમેશાં કાયમ રાખજે અને અમને સત્યના માર્ગ પર અડગ રાખજે. તમારા જેવા કામિલ મુર્શિદ વિના આ આધ્યાત્મિક જીવનનો માર્ગ અધૂરો છે; તસવુફનો આ માર્ગ મુર્શિદના સાથ વગર સમજથી બહાર છે.
    જેવી રીતે દુનિયામાં શિક્ષણ હાસિલ કરવા માટે એક યોગ્ય શિક્ષકની જરૂર હોય છે, એવી જ રીતે આ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે એક યોગ્ય મુર્શિદની જરૂર હોય છે.
    આ જીવનમાં અડગ રહેવા અને સાચા રસ્તે ચાલવા માટે કામિલ મુર્શિદનો સાથ અને હાથ બંને અનિવાર્ય છે, કારણ કે તેમના માર્ગદર્શન વગર કુર્બે ઈલાહી (અલ્લાહની નિકટતા) હાસિલ કરવી અશક્ય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *