ભાગ: ૯: પ્રખ્યાત ઈતિહાસકાર ઈબ્ન અલ-અસીરના પ્રખ્યાત દસ્તાવેજ ‘અલ-કામિલ ફિત-તારીખ’ (الكامل في التاريخ)

ઇબ્ને અલ-અસીરની આહ – “આ આફત ખ્રિસ્ત વિરોધી (દજ્જાલ) ના આગમન સમાન છે” પ્રસ્તાવના: ઇતિહાસકારની કલમમાંથી વહેતા...